ઉત્પત્તિ 48:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યૂસફે પિતાને કહ્યું, “મારા પિતા, એમ નહિ; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ છે. તેના માથા પર તારો જમણો હાથ મૂક.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને યૂસફે તેના પિતાને કહ્યું, “મારા પિતા, એમ નહિ; કેમ કે આ જ્યેષ્ઠ છે. એના માથા પર તમારો જમણો હાથ મૂકો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 યોસેફે કહ્યું, “પિતાજી, એમ નહિ, આ જયેષ્ઠ છે; જમણો હાથ તેના માથા પર મૂકો.” Faic an caibideilપવિત્ર બાઈબલ18 અને પિતાને કહ્યું, “એમ નહિ, પિતાજી, કારણ કે આ જયેષ્ઠ છે; તમાંરો જમણો હાથ એના માંથા પર મૂકો.” Faic an caibideil |