ઉત્પત્તિ 46:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે, એટલે યાકૂબ તથા તેના દિકરા : યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રૂબેન. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 યાકોબની સાથે ઇજિપ્તમાં આવનાર ઇઝરાયલીઓનાં એટલે, યાકોબ તથા તેના પુત્રોનાં નામ આ પ્રમાણે છે: યાકોબનો જયેષ્ઠ પુત્ર રૂબેન Faic an caibideilપવિત્ર બાઈબલ8 યાકૂબની સાથે મિસરમાં આવનારાઓનાં નામ આ છે, એટલે યાકૂબ તથા તેના પુત્રો: યાકૂબનો સૌથી મોટો પુત્ર રૂબેન. Faic an caibideil |