ઉત્પત્તિ 46:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 લાબાને પોતાની દીકરી રાહેલને જે બિલ્હા આપી હતી તેના દિકરા એ છે, ને જેઓ યાકૂબથી તેને થયા તે સર્વ મળીને સાત જણ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 લાબાને પોતાની પુત્રી રાહેલને આપેલી દાસી બિલ્હાને યાકોબથી થયેલાં એ સંતાનો છે. તેમની કુલ સંખ્યા સાતની હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ25 લાબાને પોતાની પુત્રી રાહેલને જે બિલ્હાહ આપી હતી તેના પુત્રો એ છે, ને જેઓ યાકૂબથી તેને થયા તે સર્વ મળીને કુલ સાત જણ હતા. Faic an caibideil |