Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 46:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા તથા તેઓની બહેન સેરાહ; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને આશેરના દિકરા : યિમ્ના તથા યિસ્સા તથા યિસ્વી તથા બરિયા તથા તેઓની બહેન સેરા. અને બરિયાન દિકરા : હેબેર તથા માલ્કીએલ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 આશેરના પુત્રો: યિમ્ના, યિસ્વા, યિસ્વી, બરીઆ અને તેમની બહેન સેરા. બરીઆના પુત્રો: હેબેર અને માલ્કીએલ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 આશેરના પુત્રો: યિમ્નાહ, યિસ્યા, યિસ્વી, બરીઆહ અને તેમની બહેન સેરાહ, બરીઆહના પુત્રો: હેબર અને માંલ્કીએલ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 46:17
10 Iomraidhean Croise  

લેઆએ કહ્યું, “હું આશિષીત છું! કેમ કે અન્ય સ્ત્રીઓ મને આશીર્વાદિત માનશે.” તેથી તેણે તેનું નામ ‘આશેર’ એટલે આશિષીત પાડ્યું.


લેઆની દાસી ઝિલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા.


લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં.


આશેરનું અન્ન પુષ્ટિકારક થશે; અને તે રાજવી મિષ્ટાન પૂરા પાડશે.


દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.


આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.


આશેર વિષે મૂસાએ કહ્યું, “બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ; તે પોતાના ભાઈઓને માન્ય થાઓ, તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો.


Lean sinn:

Sanasan


Sanasan