Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 46:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને લેવીના દિકરા : ગેર્શોન તથા કહાથ તથા મરારી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 લેવીના પુત્રો: ગેર્શોમ, કહાથ અને મરારી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 લેવીના પુત્રો: ગેશોર્ન, કહાથ તથા મરારી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 46:11
17 Iomraidhean Croise  

પછી તે ત્રીજીવાર ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, “હવે આ સમયે મારો પતિ મારી સાથે પ્રેમથી બંધાશે. કેમ કે મેં તેના ત્રણ દીકરાને જન્મ આપ્યો છે.” તે માટે તેનું નામ લેવી રાખવામાં આવ્યું.


શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;


યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરાહ, પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસ્રોન તથા હામૂલ હતા;


ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,


નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.


તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.


લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.


ઇઝરાયલીઓના પિતૃઓનાં કુળોના આગેવાનો આ છે: ઇઝરાયલના જયેષ્ઠ રુબેનના ચાર પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસ્રોન અને કાર્મી.


લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી. લેવીનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું.


Lean sinn:

Sanasan


Sanasan