ઉત્પત્તિ 45:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ફારુનના કુટુંબમાં આ સમાચાર જણાવાયા કે, “યૂસફના ભાઈઓ આવ્યા છે.” ત્યારે ફારુનને તથા તેના દાસોને તે વાત સારી લાગી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને ફારુનના ઘરમાં એ વાત પહોંચી કે યૂસફના ભાઈઓ આવ્યા છે; તે વાત ફારુનને તથા તેના દાસોને સારી લાગી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 ફેરોના રાજમહેલમાં વાત પ્રસરી ગઈ કે યોસફના ભાઈઓ આવ્યા છે. ત્યારે ફેરો અને તેના અધિકારીઓને એ વાત સારી લાગી. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પછી જયારે ફારુનના મહેલમાં સમાંચાર વહેતાં થયા કે, યૂસફના ભાઈઓ આવ્યા છે; ત્યારે ફારુન તથા તેના સેવકો ખુશ થયા. Faic an caibideil |