ઉત્પત્તિ 44:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 યહૂદા તથા તેના ભાઈઓ યૂસફના ઘરે આવ્યા. તે હજુ પણ ત્યાં જ હતો. તેઓએ તેની આગળ જમીન સુધી પડીને નમન કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને યહૂદા તથા તેના ભાઈઓ યૂસફને ઘેર આવ્યા; અને તે હજુ ત્યાં જ હતો; અને તેઓ તેની આગળ ભૂમિ પર ઊંધા પડયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 યહૂદા અને તેના ભાઈઓ યોસેફને ઘેર આવ્યા ત્યારે તે ત્યાં જ હતો. તેમણે ભૂમિ સુધી નમીને તેને પ્રણામ કર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ14 જયારે યહૂદા અને તેના ભાઇઓ, યૂસફને ઘેર પહોંચ્યા ત્યારે હજીપણ તે ત્યાં જ હતો; એટલે તેઓ તેનાં ચરણોમાં પડયા. Faic an caibideil |