ઉત્પત્તિ 43:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેઓએ જાણ્યું કે અમારે યૂસફના ઘરે જમવાનું છે, માટે યૂસફ ઘરે આવે તે પહેલા તેઓએ ભેટો તૈયાર કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને યૂસફ બપોરે આવ્યો તે અગાઉ તેઓએ ભેટ તૈયાર કરી; કેમ કે [યૂસફને] ત્યાં અમારે જમવાનું છે એમ તેઓએ સાંભળ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 બપોરે યોસેફના આગમન સમયે યોસેફના ભાઈઓએ તેને માટે બક્ષિસો તૈયાર રાખી, કારણ, તેમણે સાંભળ્યું હતું કે તેમણે તેની સાથે જમવાનું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ25 બપોર સુધીમાં યૂસફના આવતા પહેલાં તેઓએ ભેટો તૈયાર કરી; અને યૂસફ જમવા આવે તેની રાહ જોવા લાગ્યા, કારણ કે ત્યાં તેઓએ જમવાનું છે એમ તેમને ખબર હતી. Faic an caibideil |