ઉત્પત્તિ 40:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યૂસફે ઉત્તર આપીને કહ્યું, “એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને યૂસફે ઉત્તર આપ્યો, “એનો અર્થ એ છે કે ત્રણ ટોપલી તે ત્રણ દિવસ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 યોસેફે જવાબ આપ્યો, “એનો અર્થ આ પ્રમાણે છે: ત્રણ ટોપલીઓ એ ત્રણ દિવસ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 યૂસફે કહ્યું, “ત્રણ છાબડીઓનો અર્થ ત્રણ દિવસ છે. Faic an caibideil |