ઉત્પત્તિ 4:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 સિલ્લાહએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. જે સર્વ તાંબાના તથા લોખંડનાં હથિયાર બનાવનાર હતો. તૂબાલ-કાઈનની બહેન નાઅમાહ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને સિલ્લાએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે સર્વ તાંબા તથા લોઢાનાં હથિયાર ઘડનારાઓનો શીખવનાર હતો. અને તૂબાલ-કાઈનની બહેન નઅમા હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 પછી સિલ્લાએ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે તાંબાનાં તથા લોખંડનાં શસ્ત્રો ઘડનાર હતો. નાઅમા તૂબાલ-કાઈનની બહેન હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ22 સિલ્લાહે તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે કાંસાંનાં અને લોખંડનાં બધી જ જાતનાં ઓજારો બનાવનારાઓનો પિતા હતો. તૂબાલ-કાઈનની બહેનનું નામ નાઅમાંહ હતું. Faic an caibideil |