ઉત્પત્તિ 4:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં: એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લાહ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને લામેખે પોતાને માટે બે સ્ત્રી લીધી:એકનું નામ આદા ને બીજીનું નામ સિલ્લા હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં; એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લા હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ19 લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. એક પત્નીનું નામ આદાહ અને બીજીનું નામ સિલ્લાહ હતું. Faic an caibideil |