ઉત્પત્તિ 39:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 એક દિવસે એમ થયું કે યૂસફ પોતાનું કામ કરવા માટે ઘરમાં ગયો. ઘરનું અન્ય કોઈ માણસ અંદર ન હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને આસરે તે સમયે એમ થયું કે, યુસફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો, અને ઘરનું કોઈ માણસ અંદર ન હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પણ એક દિવસે યોસેફ ઘરમાં પોતાનું કામ કરવા ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ11 એક દિવસ યૂસફ કોઈ કારણસર ઘરમાં ગયો; ત્યારે ઘરમાં ઘરનું કોઈ માંણસ ન હતું. Faic an caibideil |