ઉત્પત્તિ 38:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જન્મ આપતી વખતે પ્રથમના એક બાળકે તેનો હાથ બહાર કાઢ્યો તેથી દાસીએ તેનો હાથ પકડ્યો અને તેના હાથ પર લાલ દોરો બાંધ્યો. તેણે કહ્યું, “આનો જન્મ પ્રથમ થયો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને પ્રસવ વખતે એમ થયું કે, એકે પોતાનો હાથ બહાર કાઢયો. અને દાઈએ તેનો હાથ પકડયો, ને તેના પર લાલ સૂતર બાંધ્યું, ને કહ્યું, “આ પહેલો નીકળ્યો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 પ્રસવ દરમ્યાન એકે હાથ બહાર કાઢયો એટલે દાયણે તેને પકડીને તે પર લાલ દોરો બાંધી દીધો અને કહ્યું, “આ પ્રથમ જન્મ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ28 પ્રસૂતિ વખતે તેમાંના એકે હાથ બહાર કાઢયો, એટલે તરત જ દાયણે તેને પકડી લઈને લાલ દોરાથી બાંધીને કહ્યું, “આ પહેલો આવ્યો છે.” Faic an caibideil |