ઉત્પત્તિ 38:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યહૂદાએ કહ્યું, “તે ભલે તેની પાસે વસ્તુઓ રાખે, રખેને આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈએ. તેને લીધે, મેં આ લવારું મોકલ્યું, પણ તને તે મળી નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને યહૂદાએ કહ્યું, “ભલે તે પોતાની પાસે તે રાખે, રખેને આપણું અપમાન થાય. જો મેં આ બકરીનું બચ્ચું મોકલ્યું, પણ તને તે જડી નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 ત્યારે યહૂદાએ કહ્યું, “એની પાસેની આપણી વસ્તુઓ ભલે તેની પાસે જ રહેતી, નહિ તો આપણી ફજેતી થશે. મેં તો તેને આ લવારું મોકલ્યું પણ તને એ મળી નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ23 એટલે યહૂદા બોલ્યો, “એની પાસે જે છે તે છોને એની પાસે રહે; નહિ તો આપણે અપમાંનિત થઈશું. મેં તો તેને માંટે આ લવારું મોકલ્યું હતું. પણ તને તે મળી નહિ એ જુદી વાત.” Faic an caibideil |