ઉત્પત્તિ 38:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી યહૂદાએ તેની પુત્રવધૂ તામારને કહ્યું કે, “મારો દીકરો શેલા પુખ્ત વયનો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવા તરીકે રહે.” કેમ કે તેણે વિચાર્યું કે, “કદાચ તે પણ તેના ભાઈઓની જેમ મૃત્યુ પામે.” પછી તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને યહૂદાએ પોતાની પુત્રવધૂ તામારને કહ્યું, “મારો દીકરો શેલા મોટો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવાવસ્થામાં રહે.” કેમ કે તેણે કહ્યું, કદાચ તે પણ તેના ભાઈઓની પેઠે માર્યો જાય. અને તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 ત્યારે યહૂદાએ પોતાની પુત્રવધૂ તામારને કહ્યું, “મારો પુત્ર મોટો થાય ત્યાં સુધી તું તારા પિતાને ત્યાં વિધવા તરીકે રહે.” કારણ, તેને બીક લાગી કે કદાચ શેલા પણ પોતાના ભાઈની જેમ માર્યો જાય. એટલે તામાર પોતાના પિતાને ઘેર જઈને રહી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 પછી પોતાની પુત્રવધૂ તામાંરને યહૂદાએ કહ્યું, “માંરો પુત્ર શેલાહ મોટો થાય, ત્યાં સુધી તું તારા પિયરમાં જઇને વિધવા તરીકે રહે.” કારણ કે કદાચ તે શેલાહ પણ તેના ભાઈઓની જેમ માંર્યો જાય. તેથી તામાંર તેના બાપને ઘેર જઈને રહી. Faic an caibideil |