ઉત્પત્તિ 38:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તે સમયે યહૂદા તેના ભાઈઓની પાસેથી જઈને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને તે વખતે એમ થયું કે યહૂદા તેના ભાઈઓની પાસેથી નીકળ્યો, ને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં ઊતર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 એ સમયે એવું બન્યું કે યહૂદા પોતાના ભાઈઓ પાસેથી નીકળીને અદુલ્લામ નગરના હીરાને ત્યાં રહેવા ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ1 એ દિવસો દરમ્યાન યહૂદાએ પોતાના ભાઈઓને છોડી દીધા અને અદુલ્લામ નગરના વતની હીરાહ નામના વ્યકિત સાથે રહેવા ગયા. Faic an caibideil |