ઉત્પત્તિ 36:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 સેઈર પહાડ પરના અદોમી લોકના પૂર્વજ, એસાવની વંશાવળી આ પ્રમાણે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને સેઈર પહાડ પરના અદોમ લોકનો પૂર્વજ, જે એસાવ, તેનો વંશ એ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 સેઈરના પહાડી પ્રદેશમાં વસેલા અદોમવાસીઓના પૂર્વજ એસાવની આ વંશાવળી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 એસાવ અદોમીઓના આદિપિતા છે. સેઈરના પહાડી પ્રદેશના અદોમીઓના વડવા એસાવના વંશજો આ પ્રમાંણે છે: Faic an caibideil |