ઉત્પત્તિ 36:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 જયારે શાઉલ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ આખ્બોરના દીકરા બાલ-હનાને રાજ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને શાઉલ મરી ગયો, ને તેને ઠેકાણે આખ્બોરના દિકરા બાલ-હાનાને રાજ્ય કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 શાઉલના મૃત્યુ પછી તેને સ્થાને આખ્બોરનો પુત્ર બાઆલ-હાનાન રાજા બન્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ38 શાઉલના અવસાન પછી આખ્બોરનો પુત્ર બાઆલ-હનાન ગાદીએ આવ્યો. Faic an caibideil |