ઉત્પત્તિ 36:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબયોન તથા અના. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 હોરીઓથી જે સરદારો થયા તે આ છે: એટલે લોટાન સરદાર, શોબાલ સરદાર, સિબોન સરદાર, અના સરદાર, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29-30 હૂર વંશના સરદારો આ છે: લોટાન, શોબાલ, સિબયોન, આના, દીશોન, એસેર અને દીશાન. આ બધા પોતાના ગોત્ર પ્રમાણે સેઈર દેશના હુર વંશના સરદારો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ29 હોરીઓથી જે સરદારો થયા તે આ છે: એટલે લોટાન સરદાર, શોબાલ સરદાર, સિબઓન સરદાર, અનાહ સરદાર. Faic an caibideil |