ઉત્પત્તિ 36:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 દિશોન, એસેર તથા દિશાન. તે સેઈર હોરીઓના કુટુંબનાં સરદારો જે અદોમ દેશમાં થયા એ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તથા દિશોન તથા એસેર તથા દિશાન; એ સરદારો સેઈરના દિકરા જે હોરીઓ હતા તેઓથી અદોમ દેશમાં થયા. Faic an caibideilપવિત્ર બાઈબલ21 અદોમ પ્રદેશમાંના હોરીઓના આ સરદારો સેઈરના પુત્રો છે. Faic an caibideil |