ઉત્પત્તિ 36:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 સેઈર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે: લોટાન, શોબાલ, સિબયોન, અના, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને સેઈર હોરીના દિકરા, જે દેશના રહેવાસીઓ હતા, તેઓ આ છે: એટલે લોટાન તથા શોબાલ તથા સિબોન તા અના, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20-21 અદોમ દેશના મૂળ વતનીઓ હૂર વંશના સેઈરના પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબયોન, આના, દીશોન, એસેર, દીશાન. તેઓ હૂર વંશના સરદારો અને અદોમ દેશમાં વસેલા સેઈરના પુત્રો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ20 એસાવના પહેલાં અદોમમાં હોરી સેઈરના એ પ્રદેશમાં જ વસતા પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબઓન, અનાહ, દીશોન, એસેર અને દીશાન. Faic an caibideil |