ઉત્પત્તિ 36:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 એસાવની પત્ની ઓહોલીબામાહના દીકરા આ છે: યેઉશ, યાલામ, કોરા. એ સરદારોને એસાવની પત્ની ઓહોલીબામાહ જે અનાની દીકરી હતી તેણે જન્મ આપ્યાં હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને એસાવની પત્ની ઓહલિબામાના દિકરા આ છે: યેઉશ સરદાર, યાલામ સરદાર, કોરા સરદાર; એ સરદારો એસાવની પત્ની ઓહલિબામાં જે અનાની દીકરી તેને થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 એસાવની પત્ની ઓહલીબામાના પુત્રો: યેઉશ, યાલામ અને કોરા. આ સરદારો એસાવની પત્ની, એટલે આનાની પુત્રી ઓહલીબામાના પુત્રો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ18 એસાવની પત્ની ઓહલીબામાંહના દીકરા: સરદાર યેઉશ, સરદાર યાલામ અને સરદાર કોરાહ, અનાહની પુત્રી એસાવની પત્ની ઓહલીબામાંહના આ પુત્રો છે. Faic an caibideil |