ઉત્પત્તિ 36:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 એસાવના દીકરા રેઉએલના કુટુંબો આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા, મિઝઝા. એ વંશજો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને એસાવના દિકરા રેઉએલના દિકરા આ છે: નાહાથ સરદાર, ઝેરા સરદાર, શામ્મા સરદાર, મિઝઝા સરદારલ; એ સરદારો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દિકરા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 એસાવના પુત્ર રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરા, શામ્મા, મિઝ્ઝા. અદોમ દેશમાં રેઉએલથી થયેલા એ સરદારો છે. તેઓ એસાવની પત્ની બાસમાથના વંશજો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 એસાવનો પુત્ર રેઉએલ આ પરિવારોનો આદિ પિતા હતો. રેઉએલના પુત્રો નીચે પ્રમાંણે છે: સરદાર નાહાથ, સરદાર ઝેરાહ, સરદાર શામ્માંહ, અને સરદાર મિઝઝાહ, આ અદોમના પ્રદેશમાંના રેઉએલના સરદારો છે. એ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે. Faic an caibideil |