ઉત્પત્તિ 36:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 એસાવના દીકરાઓ: એસાવની પત્ની આદાનો દીકરો અલિફાઝ; અને એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એસાવના દિકરાઓનાં નામ આ છે: એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 એસાવના પુત્રો આ છે: એસાવની પત્ની આદાનો પુત્ર એલિફાઝ અને તેની બીજી પત્ની બાસમાથનો પુત્ર રેઉએલ. Faic an caibideilપવિત્ર બાઈબલ10 એસાવના પુત્રોના નામ આ છે: એસાવની પત્ની આદાહનો પુત્ર અલીફાઝ, ને એસાવની પત્ની બાસમાંથનો પુત્ર રેઉએલ. Faic an caibideil |