ઉત્પત્તિ 35:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 લેઆની દાસી ઝિલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને લેઆની દાસી ઝિલ્પાના દિકરા : ગાદ તથા આશેર. યાકૂબના દીકરઅ જે તેને પાદાનારામમાં થયા તેઓ એ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 લેઆહની દાસી ઝિલ્પાથી થયેલા પુત્રો: ગાદ અને આશેર.આ બધા મેસોપોટેમિયામાં થયેલા યાકોબના પુત્રો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ26 અને લેઆહની દાસી ઝિલ્પાહથી જન્મેલા બે પુત્રો હતા: ગાદ અને આશેર. આ બધા યાકૂબના પુત્રો પાદ્દાંનારામમાં જન્મેલા હતા. Faic an caibideil |