ઉત્પત્તિ 34:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ જો સુન્નત કરવા વિષે તમે અમારું ન સાંભળો, તો અમે અમારી બહેનને લઈને ચાલ્યા જઈશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પણ જો સુન્નત કરવા વિષે તમે અમારું ન સાંભળો, તો અમે અમારી કન્યાને લઈને ચાલ્યા જઈશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 પણ જો તમે અમારી વાત ન સાંભળો અને સુન્નત ન કરાવો તો અમે અમારી પુત્રીને લઈને ચાલ્યા જઈશું.” Faic an caibideilપવિત્ર બાઈબલ17 પણ જો તમે લોકો સુન્નત ન કરાવો, તો અમે લોકો દીનાહને લઈ ચાલ્યા જઈશું.” Faic an caibideil |