ઉત્પત્તિ 34:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી અમે અમારી દીકરીઓનાં લગ્ન તમારી સાથે કરાવીએ, તમારી દીકરીઓ સાથે અમે લગ્ન કરીએ અને તમારી સાથે રહીએ. આપણે પરસ્પર એકતામાં આવીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પછી અમે અમારી દીકરીઓ તમને આપીએ, ને તમારી દીકરીઓ અમે લઈએ, ને તમારામાં અમે રહીએ, ને આપણે એક લોક થઈએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તો જ અમે અમારી દીકરીઓ તમને આપીએ અને તમારી દીકરીઓ અમે લઈએ તથા અમે તમારી સાથે રહીએ અને આપણે એક પ્રજા બની જઈએ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 પછી તમાંરા પુરુષો અમાંરી કન્યાઓ સાથે લગ્ન કરી શકશે અને અમાંરા પુરુષો તમાંરી કન્યાઓ સાથે લગ્ન કરી શકશે. આપણે એકબીજા સાથે રહીએ અને એક પ્રજા બની જઈએ. Faic an caibideil |