ઉત્પત્તિ 31:52 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 આ ગંજ અને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય. તારું અહિત કરવાને આ ગંજ ઓળંગીને હું તારી પાસે આવવાનો નથી અને આ ગંજ તથા સ્તંભ ઓળંગીને મારું અહિત કરવાને તું મારી પાસે આવીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 આ ઢગલો સાક્ષીને અર્થે થાય, ને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય કે, તારું ભુંડું કરવાને આ ઢગલો ઓળંગીને હું તારી પાસે આવનાર નથી, ને તું આ ઢગલો તથા સ્તંભ ઓળંગીને ભૂંડું કરવાને મારી પાસે નહિ આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.52 આ ઢગલો અને આ સ્મારકસ્તંભ આપણે માટે સાક્ષીરૂપ છે. હું તને નુક્સાન પહોંચાડવા કદી આ ઢગલાની પેલી તરફ આવીશ નહિ અને તારે પણ મને નુક્સાન પહોંચાડવા આ ઢગલાની કે સ્મારકસ્તંભની આ તરફ આવવું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ52 આ પથ્થરનો ઢગલો અને આ સ્માંરકસ્તંભ પણ સાક્ષી છે, તે આપણને આપણા કરારનું સ્મરણ કરાવવામાં મદદરૂપ થશે કે, આ ઢગલાને ઓળંગી માંરે તારી પાસે અથવા આ ઢગલાને અને થાંભલાને ઓળંગીને તારે માંરી પાસે લડવા માંટે કે નુકશાન કરવા આવવાનું નથી. Faic an caibideil |