ઉત્પત્તિ 31:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 લાબાને કહ્યું, “મારી તથા તારી વચ્ચે આ પથ્થરનાં ગંજ આજે સાક્ષી છે.” તે માટે તેનું નામ ગાલેદ કહેવાશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 અને લાબાને કહ્યું, “મારી ને તારી વચ્ચે આ ઢગલો આજે સાક્ષી છે.” તે માટે તેણે તેનું નામ ગાલેદ પાડયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.48 લાબાને યાકોબને કહ્યું, “આ પથ્થરોનો ઢગલો આપણી બન્નેની વચમાં સાક્ષીરૂપ રહેશે.” તેથી તે સ્થળનું નામ ગાલએદ પડયું. Faic an caibideilપવિત્ર બાઈબલ48 લાબાને યાકૂબને કહ્યું, “આ ખડકોનો ઢગલો આપણને આપણા કરારનું સ્મરણ કરવા મદદ કરશે.” એટલા માંટે યાકૂબે તે જગ્યાનું નામ ગાલએદ રાખ્યું. Faic an caibideil |