ઉત્પત્તિ 31:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 લાબાને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યો અને યાકૂબે તેને ગાલેદ કહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 અને લાબને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યો; અને યાકૂબે તેને ગાલેદ કહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.47 લાબાને તેનું નામ ‘યગાર-સહાદૂથા (સાક્ષીનો ઢગલો) પાડયું, જ્યારે યાકોબે તેનું નામ ‘ગાલએદ’ (સાક્ષીનો ઢગલો) પાડયું. Faic an caibideilપવિત્ર બાઈબલ47 એ જગ્યાનું નામ લાબાને યગાર-સાહદૂથા રાખ્યું અને યાકૂબે તે જગ્યાનું નામ ગાલએદ રાખ્યું. Faic an caibideil |