ઉત્પત્તિ 31:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તેણે તેના પિતાને કહ્યું, “મારા પિતા, ગુસ્સે ન થાઓ, કેમ કે સ્ત્રીઓની રીત પ્રમાણે મને થયું હોવાથી હું તમારી આગળ ઊઠી શકતી નથી.” આમ લાબાને શોધ કરી પણ ઘરની મૂર્તિઓ તેને મળી નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને તેણે પોતાના પિતાને કહ્યું, “મારાથી તમારી આગળ ઉઠાતુમ નથી, માટે મારા મુરબ્બીને રોષ ન ચઢે, કેમકે સ્ત્રીની રીત પ્રમાણે મને થયું છે.” અને લાબાને શોધ્યું, પણ ઘરમૂર્તિઓ જડી નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 રાહેલે પોતાના પિતાને કહ્યું, “મુરબ્બી, મારા પર ગુસ્સે ન થશો. હું તમારી આગળ ઊભી થઈ શકું તેમ નથી. કારણ, હું રજોદર્શનના સમયમાં છું.” આમ, લાબાને શોધ કરી પણ તેને કુટુંબની દેવમૂર્તિઓ મળી નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ35 પછી રાહેલે તેણીના પિતાને કહ્યું, “પિતાજી, માંરા પર ગુસ્સો ન કરતા. હું તમાંરી સામે ઊભી રહેવા માંટે પણ અસમર્થ છું. આ સમયે માંરો માંસિકધર્મ ચાલી રહ્યો છે.” તેથી લાબાને આખા તંબુમાં દેવોની તપાસ કરી, પરંતુ તે તેઓને શોધી શકયો નહિ. Faic an caibideil |