ઉત્પત્તિ 31:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 એક વાર મેં સ્વપ્નમાં જોયું કે ગર્ભધારણ કરવાની ઋતુમાં જે બકરાં ટોળાં સાથે મળીને આવતાં હતાં તેઓ પટ્ટાદાર, છાંટવાળાં તથા કાબરચીતરાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને જાનવરો સવાણે આવતી વખતે એમ થયું કે મેં આંખ ઊંચી કરીને સ્વપ્નમાં જોયું કે જે બકરા ટોળા પર ચઢતા હતા તેઓ પટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 “પ્રાણીઓના સંવનનની મોસમમાં મને સ્વપ્ન આવ્યું હતું. તેમાં મેં જોયું તો સંવનન કરનાર બકરા ચટાપટાવાળા, ટપકાંવાળા અને કાબરચીતરા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ10 “જે સમયે ઘેટાંબકરાં ગર્ભધારણ કરવા મળી રહ્યા હતા ત્યારે મેં એક સ્વપ્ન જોયું. મેં જોયું કે, ગર્ભધારણ કરાવનારા નર જાતિનાં ઢોર ચટાપટાવાળા, ટપકાંવાળા અને કાબરચીતરાં હતાં. Faic an caibideil |