ઉત્પત્તિ 30:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 જયારે ટોળાંમાંના સશક્ત પ્રાણી સંવનન કરતાં ત્યારે યાકૂબ તે ડાળીઓ ટોળાંની નજરો આગળ ખાડામાં મૂકતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને એમ થયું કે જયારે ટોળાંમાંનાં જબરાં સવાણે આવતાં, ત્યારે યાકૂબ તે ડાળીઓ ઢોરની આગળ નીકોમાં મૂકતો કે, તેઓ ડાળીઓની આગળ ગર્ભધારણ કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.41 જ્યારે જ્યારે ટોળામાંનાં હૃષ્ટપુષ્ટ ઘેટાંબકરાં સંવનન કરતાં ત્યારે તે તેમની સામે પેલા હવાડા આગળ પેલી સોટીઓ મૂક્તો, જેથી એ સોટીઓ સામે તેમનું ગર્ભાધાન થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ41 જયારે જયારે ટોળામાંનાં મજબૂત ઘેટાંબકરાં જોતા ત્યારે તે તેમની આગળ નીકોમાં અને હવાડાઓમાં પેલી સોટીઓ મૂકતો, જેથી તેઓ સોટીઓ આગળ ગર્ભધાન કરે; Faic an caibideil |