ઉત્પત્તિ 30:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો. લેઆ તેને મળવાને બહાર ગઈ અને કહ્યું, “આજે રાત્રે તારે મારી સાથે સહશયન કરવાનું છે. કેમ કે મારા દીકરાનાં રીંગણાં આપીને મેં આ શરત કરી છે.” માટે તે રાત્રે યાકૂબ તેની સાથે સૂઈ ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો, ને લેઓએ એને મળવાને બહાર જઈને કહ્યું, “તમારે મારી પાસે આવવું, કેમ કે મારા દિકરાનાં રીંગણાં આપીને મેં ખચીત તમને રાખ્યા છે.” અને યાકૂબ તે રાત્રે તેની સાથે સૂઈ રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 યાકોબ સાંજે સીમમાંથી પાછો આવ્યો ત્યારે લેઆહ તેને મળવા માટે સામે ગઈ અને તેને કહ્યું, “આજે તમારે મારી સાથે સૂવું પડશે. કારણ, મારા દીકરાએ લાવેલાં ભોરીંગડા આપીને મેં તમને રાખી લીધા છે.” આથી તે રાત્રે યાકોબ તેની સાથે સૂઈ ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ16 તે રાત્રે યાકૂબ ખેતરેથી પાછો ફર્યો એટલે લેઆહ તેને મળવા ગઈ. તેણે યાકૂબને કહ્યું, “આજે રાત્રે તમાંરે માંરી સાથે સૂવાનું છે. મેં માંરા પુત્રનાં ફૂલો રાહેલને તમાંરી કિંમતનાં રૂપમાં આપ્યા છે.” તેથી યાકૂબ તે રાત્રે લેઆહ સાથે સૂતો. Faic an caibideil |