ઉત્પત્તિ 29:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 પછી તે ત્રીજીવાર ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, “હવે આ સમયે મારો પતિ મારી સાથે પ્રેમથી બંધાશે. કેમ કે મેં તેના ત્રણ દીકરાને જન્મ આપ્યો છે.” તે માટે તેનું નામ લેવી રાખવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને કહ્યું, “હવે આ વખત મારો પતિ મારી સાથે પ્રેમે બંધાશે, કેમ કે મારાથી તેને ત્રણ દિકરા થયા છે.” માટે તેણે તેનું નામ લેવી પાડયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 તે ફરી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો; તેણે કહ્યું, “હવે મારા પતિ મારી સાથે ગાઢ સંબંધમાં રહેશે. કારણ, મેં ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે.” તેથી તેણે તેનું નામ લેવી (બંધનમાં બંધાવું) પાડયું. Faic an caibideilપવિત્ર બાઈબલ34 લેઆહ ફરીથી ગર્ભવતી થઈ અને ત્રીજા એક પુત્રને જન્મ આપ્યો. તેણે તે પુત્રનું નામ લેવી રાખ્યું. લેઆહએ કહ્યું, “હવે તો નક્કી મને માંરા પતિ પ્રેમ કરશે. મેં તેમના ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે.” Faic an caibideil |