ઉત્પત્તિ 29:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હવે, લાબાનને બે દીકરીઓ હતી. મોટી દીકરીનું નામ લેઆ અને નાનીનું નામ રાહેલ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને લાબાનને બે દીકરી હતી:મોટીનું નામ લેઆ, ને નાનીનું નામ રાહેલ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 હવે લાબાનને બે પુત્રીઓ હતી: મોટી પુત્રીનું નામ લેઆહ અને નાની પુત્રીનું નામ રાહેલ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 લાબાનને બે પુત્રીઓ હતી. મોટીનું નામ “લેઆહ” અને નાનીનું નામ રાહેલ હતું. Faic an caibideil |