ઉત્પત્તિ 28:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યાકૂબ ઊંઘમાંથી જાગી ગયો અને તેણે કહ્યું, “નિશ્ચે ઈશ્વર આ જગ્યાએ છે તે મેં જાણ્યું નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને યાકબ જાગી ઊઠયો, ને તેણે કહ્યું, “ખચીત યહોવા આ સ્થળે છે. અને મેં તે જાણ્યું નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 ત્યારે યાકોબ ઊંઘમાંથી જાગી ઊઠયો અને બોલ્યો, “પ્રભુ જરૂર આ સ્થળે છે, પણ મને તેની ખબર નહોતી.” Faic an caibideilપવિત્ર બાઈબલ16 પછી યાકૂબ ઊંઘમાંથી જાગ્યો અને બોલ્યો, “મને ખબર છે કે, યહોવા આ જગ્યા પર છે. પરંતુ જયાં સુધી હું અહીં સૂતો ન હતો, ત્યાં સુધી જાણતો નહોતો કે, તે અહીં છે.” Faic an caibideil |