ઉત્પત્તિ 27:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 તેના પિતા ઇસહાકે તેને ઉત્તર આપતા કહ્યું, “જો, જ્યાં તું રહે છે તે પૃથ્વીના ભરપૂરીપણાથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારે દૂર રહેવાનું થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને તેના પિતા ઇસહાકે તેને ઉત્તર આપીને કહ્યું, “જો, પૃથ્વીની પુષ્ટિથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારો વાસો દૂર રહેશે Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 ત્યારે તેના પિતા ઇસ્હાકે તેને કહ્યું, “જો, જ્યાં જમીન ફળદ્રુપ ન હોય, અને આકાશમાંથી ઝાકળ વરસતું ન હોય, ત્યાં તું વસશે. Faic an caibideilપવિત્ર બાઈબલ39 પછી ઇસહાકે તેને કહ્યું, “તારો વાસ સારી ફળદ્રુપ ભૂમિ પર નહિ હોય, જયાં જમીન ફળતી નહિ હોય અને આકાશમાંથી ઝાકળ પણ વરસતું નહિ હોય. તારી પાસે વધારે અનાજ પણ નહિ હોય. Faic an caibideil |