ઉત્પત્તિ 27:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 એસાવે તેને કહ્યું, “શું તેનું નામ યાકૂબ ઠીક નથી પાડ્યું? તેણે મને બે વાર છેતર્યો છે. તેણે મારું જ્યેષ્ઠપણું લઈ લીધું. અને જો, હવે તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે.” અને તેણે પૂછ્યું, “શું તેં મારા માટે આશીર્વાદ રાખ્યો નથી?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને એસાવે તેને કહ્યું, “શું તેનું નામ યાકૂબ ઠીક નથી પાડયું? કેમ કે તેણે બે વાર મને છેતર્યો છે; તેણે મારું જયેષ્ઠપણું લઈ લીધું; અને હવે, જુઓ, તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે.” અને તેણે કહ્યું, “શું તમે મારે માટે કંઈપણ આશીર્વાદ રાખ્યો નથી?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 એસાવે તેને કહ્યું, “તમે એનું નામ યાકોબ (એડી પકડનાર) સાચું જ પાડયું છે. કારણ, તેણે મને બે વાર છેતર્યો છે. પ્રથમ તેણે મારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક લઈ લીધો અને હવે મને મળનાર આશિષ પણ લઈ લીધી.” વળી, તેણે કહ્યું, “શું તમે મારે માટે કોઈ આશિષ રાખી મૂકી નથી?” Faic an caibideilપવિત્ર બાઈબલ36 એસાવે કહ્યું, “એનું નામ જ યાકૂબ કપટી છે. તે નામ તેને યોગ્ય છે. તેને એ નામ બરાબર આપવામાં આવ્યું છે. તેણે માંરી સાથે બે વાર કપટ કર્યુ છે; તેણે માંરો જ્યેષ્ઠપુત્ર તરીકેનો હક્ક તો લઈ જ લીધો હતો અને હવે માંરે લેવાના આશીર્વાદ પણ તેણે લઈ જ લીધા. શું તમે માંરા માંટે કોઈ આશીર્વાદ રાખ્યા છે?” Faic an caibideil |