ઉત્પત્તિ 26:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અબીમેલેખે ઇસહાકને બોલાવીને કહ્યું, “જો, તે નિશ્ચે તારી પત્ની છે. તો પછી તું એમ કેમ બોલ્યો કે, ‘તે મારી બહેન છે?’ ઇસહાકે તેને કહ્યું, “મેં એવું વિચારેલું કે તેને પડાવી લેવા માટે કદાચ મને કોઈ મારી નાખે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને અબીમેલેખે ઇસહાકને બોલાવીને કહ્યું, “જો ખચીત તે તારી પત્ની છે; અને તું એમ કેમ બોલ્યો કે તે મારી બહેન છે?” અને ઇસહાકે તેને કહ્યું, “હું તેને લીધે કદાચિત માર્યો જાઉં એવી બીકથી હું એમ બોલ્યો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તેથી તેણે ઇસ્હાકને બોલાવીને કહ્યું, “અરે, એ તો તારી પત્ની છે! તો પછી તેં એમ કેમ કહ્યું કે એ મારી બહેન છે?” ઇસ્હાકે કહ્યું, “મેં એવું વિચાર્યું કે એમ કહેવાથી મારે માર્યા જવું પડશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ9 અબીમેલેખે ઇસહાકને બોલાવ્યો અને કહ્યું, “આ સ્ત્રી તારી પત્ની છે, તેં અમને લોકોને એમ શા માંટે કહ્યું કે, એ માંરી બહેન છે?” ઇસહાકે તેમને કહ્યું, “હું ડરતો હતો, કદાચ તમે તેણીને મેળવવા માંટે મને માંરી નાખશો.” Faic an caibideil |