ઉત્પત્તિ 26:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેણે કૂવાનું નામ શિબા રાખ્યુ, તેથી આજ સુધી તે નગરનું નામ બેરશેબા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને તેણે તેને શિબા નામ આપ્યું; માટે આજ સુધી તે નગરનું નામ બેર-શેબા કહેવાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 ઇસ્હાકે તે કૂવાનું નામ શેબા પાડયું. તેથી આજ સુધી એ નગરનું નામ બેરશેબા (અર્થાત્ સમનો કે સાતનો કૂવો) કહેવાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ33 ઇસહાકે એનું નામ શિબાહ પાડયું. આથી એ શહેર આજપર્યંત બેર-શેબા કહેવાય છે. Faic an caibideil |