ઉત્પત્તિ 25:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેઓનાં ગામો તથા મુકામો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; તેઓના કુળોના બાર સરદારો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 ઇશ્માએલના દિકરા એ, ને તેઓનાં ગામો તથા મુકઅમો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; અને તેઓ તેઓનાં કુળોના બાર સરદારો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 એ ઇશ્માએલના પુત્રો છે. એમનાં નામ પરથી એમનાં નગરો અને મુકામોનાં નામ પડયાં છે. એ બારે જણ પોતપોતાના કુળના પ્રથમ પૂર્વજો હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ16 અને એમનાં ગામો અને છાવણીઓનાં નામ એમનાં નામ પરથી જ પડયા છે. અને એ બારે વ્યકિતઓ પોતપોતાના કબીલાના આગેવાન હતા. એ બારે પુત્રો લોકોમાં બાર રાજકુમાંરો સમાંન હતા. Faic an caibideil |