ઉત્પત્તિ 25:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ, જેને સારાની દાસી હાગાર મિસરીએ જન્મ આપ્યો હતો, તેની વંશાવળી આ પ્રમાણે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ જે સારાની દાસી હાગાર મિસરીને પેટે ઇબ્રાહિમથી જન્મ્યો હતો, તેની વંશાવાળી આ છે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 અબ્રાહામને સારાની ઇજિપ્તી દાસી હાગારથી થયેલા પુત્ર ઇસ્માએલના વંશજો આ પ્રમાણે છે: Faic an caibideilપવિત્ર બાઈબલ12 ઇશ્માંએલના પરિવારની આ યાદી છે. ઇશ્માંએલ સારાની મિસરી દાસી હાગાર અને ઇબ્રાહિમનો પુત્ર હતો. Faic an caibideil |