ઉત્પત્તિ 24:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તોપણ જો તે કન્યા તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે. કેવળ મારા દીકરાને તું અહીંથી ત્યાં લઈ જઈશ નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને જો તે સ્ત્રી તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે. મારા દિકરાને તું ત્યામ પાછો લઈ ન જતો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 પણ જો તે સ્ત્રી તારી સાથે આવવા ખુશ ન હોય તો તું મારા સોગનથી મુક્ત છે. ફક્ત મારા પુત્રને તું ત્યાં પાછો લઈ જઈશ નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ8 પરંતુ કન્યા જો તારી સાથે આવવા તૈયાર ન હોય તો તું માંરા આ સમથી મુકત છે. પરંતુ તું માંરા પુત્રને તે દેશમાં પાછો લઈ જઈશ નહિ.” Faic an caibideil |