ઉત્પત્તિ 24:58 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201958 તેથી તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછ્યું, “શું તું આ માણસ સાથે જવા તૈયાર છે?” તેણે જવાબ આપ્યો, “હા હું જઈશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)58 અને તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછયું, “શું તું આ માણસ સાથે જશે?” અને તેણે કહ્યું, “હું જઈશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.58 તેથી તેમણે રિબકાને બોલાવીને પૂછયું, “તું આ માણસ સાથે જશે?” તે બોલી, “હું જઈશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ58 તેઓએ રિબકાને બોલાવી અને તેને પૂછયું, “શું તું આ માંણસ સાથે હમણા જ જવા ઈચ્છે છે?” રિબકાએ કહ્યું, “હા, હું જઈશ.” Faic an caibideil |