ઉત્પત્તિ 23:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેણે તેઓની સાથે વાતચીત કરીને કહ્યું, “હું અહીં મારી મૃત પત્નીને દફનાવું, એવી જો તમારી સંમતિ હોય, તો મારું સાંભળો. મારે માટે સોહારના દીકરા એફ્રોનને વિનંતી કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેઓની સાથે વાતચીત કરીને કહ્યું, “હું મારી આગળથી મારી મૃત પત્નીને દાટું, એવી જો તમારી મરજી હોય, તો મારું સાંભળો, ને મારે માટે સોહારના દિકરા એફ્રોનને વિનંતી કરો કે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8-9 અને કહ્યું, “હું મારી મૃત પત્નીને અહીં દફનાવું એ માટે તમે સંમત હો તો મારું સાંભળો, ને મારે માટે સોહારના પુત્ર એફ્રોનને વિનંતી કરો કે માખ્પેલામાં તેના ખેતરના છેડે આવેલી તેની માલિકીની ગુફા તે મને વેચાતી આપે. હું તેની પૂરી કિંમત આપીશ અને તે મને તમારી હાજરીમાં તેનો કબર તરીકે ઉપયોગ કરવા કબજો સોંપે.” Faic an caibideilપવિત્ર બાઈબલ8 ઇબ્રાહિમે તે લોકોને કહ્યું, “હું માંરી પત્નીને દફનાવું એમાં તમે મને મદદ કરવા ઈચ્છતા હો તો મને સાંભળો, માંરા તરફથી સોહારના પુત્ર એફ્રોનને માંરા માંટે વાત કરો: Faic an caibideil |