ઉત્પત્તિ 23:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેથી માખ્પેલામાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર, જે ગુફા તથા ખેતરની ચારે બાજુની સરહદની અંદર જે સર્વ વૃક્ષો તે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને માખ્પેલામાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર તથા જે ગુફા તથા ખેતરની ચારે બાજુની હદની અંદર જે સર્વ વૃક્ષો તે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17-18 આમ, અબ્રાહામને નગરના પ્રવેશદ્વારે એકઠા મળેલા બધા હિત્તી લોકોની સાક્ષીએ એફ્રોનના ખેતરનો કબજો તેમાં મામરેની પૂર્વે માખ્પેલામાં આવેલી ગુફા તેમજ આખા ખેતરમાં આવેલાં બધાં વૃક્ષો સહિત મળ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ17-18 આ પ્રમાંણે એફ્રોનના ખેતરનો માંલિક બદલાઈ ગયો. આમ, માંમરેની પૂર્વમાં માંખ્પેલાહમાં આવેલા એફ્રોનના ખેતર તેમાં આવેલી ગુફા તેમજ તેમાંના ઝાડનો કબજો ઇબ્રાહિમને આપ્યો, હિત્તી લોકોની સાક્ષીએ આ સોદો ઇબ્રાહિમને મળ્યો. Faic an caibideil |