ઉત્પત્તિ 23:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 સારાના આયુષ્યનાં વર્ષો એકસો સત્તાવીસ હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને સારાનું આયુષ્ય એક સો સત્તાવીસ વર્ષનું હતું. સારાના આયુષ્યનાં વર્ષ એટલાં જ હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 સારા એક્સો સત્તાવીસ વર્ષ જીવી; એટલું તેનું આયુષ્ય હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ1 સારા 127 વર્ષ સુધી જીવતી રહી; એનું આયુષ્ય એટલા વર્ષનું હતું. Faic an caibideil |