ઉત્પત્તિ 22:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પછી ઇબ્રાહિમને જણાવવામાં આવ્યું કે, “તારા ભાઈ નાહોરની પત્ની મિલ્કાએ દીકરાઓને જન્મ આપ્યો છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને એ વાતો પછી એમ થયું કે, ઇબ્રાહિમને ખબર મળી કે, જો, મિલ્કાએ પણ તારા ભાઈ નાહોરથી દિકરાઓને જન્મ આપ્યો છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 આ બનાવો બન્યા પછી અબ્રાહામને ખબર મળી કે તેના ભાઈ નાહોરથી મિલ્કાએ પણ પુત્રોને જ જન્મ આપ્યો છે: Faic an caibideilપવિત્ર બાઈબલ20 ત્યારબાદ ઇબ્રાહિમને ખબર મળી કે, “તારા ભાઈ નાહોરથી મિલ્કાહને પણ બાળકો થયા છે. Faic an caibideil |