ઉત્પત્તિ 21:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 અબીમેલેખે ઇબ્રાહિમને પૂછ્યું, “તેં આ સાત ઘેટીઓ લઈને અલગ રાખી તેનો અર્થ શો છે?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તેં આ સાત ઘેટી એક બાજુએ મૂકી તે શું?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 અબિમેલેખે તેને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ અલગ પાડી તેનો શો અર્થ છે?” Faic an caibideilપવિત્ર બાઈબલ29 અબીમેલેખે ઇબ્રાહિમને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ તેમને તેમ કેમ મૂકી છે? તેનો અર્થ શો?” Faic an caibideil |